|| શ્રી ગણેશાય નમઃ ||
|| ચોપડા – પૂજન ||
- કંકુ, અબીલ, ગુલાલ, સિંદૂર, નાડાછડી
- શ્રીફળ
- ૨- ટોપરની કાચલી
- ચંદન ની ડબ્બી
- ૨ નંગ – જાનોઈ
- ૧ ૫નંગ – મોટી સોપારી
- ૨૫૦ ગ્રામ- ડ્રાયફ્રૂટ
- ૧૦૦ ગ્રામ – તજ, લવીંગ, ઍલચી
- ૩નંગ – ફુલહાર
- છુટા ફૂલ
- ( ) – કપુરી પાન
- ૧ કિલો- મીઠાઈ
-
લીલો પૂજાપો :-
- (ચોળફાળી, બૉર, શિંગોડા, શેરડી, ધરો, કમળકાકડી)
- ૫નંગ – ફ્રૂટ
- પંચામૃત
- ૧ કિલો- ઘંઉ
- ૧ કિલો- ચોખા
- રૂ, અગરબત્તી, માચીસ, દીવાનું ઘી
- ૧- લાલ સ્થાપન
- ૧- સફેદ સ્થાપન
- ચોપડા – લાલ પેન – ફટાકડા
- ૧ નંગ- કપૂર ગોટી
-
તૈયાર રાખવુ:-
- ૫- થાળી
- ૩- નાની ડીશ
- ૩- વાટકી
- ૩- ચમચી
- ૩- આસન
- ૨- બાજોઠ
- ૨- પાટલા
- ૫- કોડીયા