Navchandi Yagna Samgri

શ્રી૧|

||શ્રી ગણેશામ્બિકાભ્યાં નમ્ : ||

Ambe-maa-aarti-and-stuti-755x1024

નવચંડી યજ્ઞ
  • ૧૧- શ્રીફળ
  • ૧૦૦ ગ્રામ – અબીલ
  • ૧૦૦ ગ્રામ – ગુલાલ
  • ૧૦૦ ગ્રામ – સિંદૂર
  • ૧૦૦ ગ્રામ – કંકુ
  • ૧ – કાચા સુતરની દડી
  • ૨ – કાચી નાડાછડી
  • ૧- ચંદનની ડબ્બી
  • ૧૧ નંગ- જનોઈ
  • ૧ કિલો – ગોળ
  • ૫૦૦ ગ્રામ- સાકર
  • ૧૦- ટોપરા કાચલી
  • ૫- કપૂરગોટી
  • ૨૫૦ ગ્રામ- કાજુ
  • ૨૫૦ ગ્રામ- દ્રાક્ષ
  • ૨૫૦ ગ્રામ- બદામ
  • ૫૦ ગ્રામ- તજ
  • ૫૦ ગ્રામ- લવીંગ
  • ૫૦ ગ્રામ- ઍલચી
  • ૨૦૦ ગ્રામ- અખરોટ
  • ૨૫૦ ગ્રામ- ખારેક
  • ૨૫૦ ગ્રામ- અંજીર
  • ૫૦૦ ગ્રામ – મોટી સોપારી
  • ૫૦- પડિયા
  • ૫૦- પાતરાળા
  • ૧૦૦ ગ્રામ- ગુગળ
  • ૧૦૦ ગ્રામ- કમળ કાકડી
  • ૫૦ ગ્રામ- સરસવ
  • ૧- ધૂપ ની ડબ્બી
  • ૫૦૦ ગ્રામ- જવ
  • ૧ કિલો- તલ
  • ૨ કિલો- શુદ્ધ ઘી
  • ૫૦- છાણા
  • ૨૦ કિલો- કાષ્ટ (આંબાના લાકડા)
  • ૪- શેરડી ના સાઠા
  • રૂ, અગરબત્તી, માચીસ, કપૂર નુ પૅકેટ
  • ૧- કોળુ (બલિદાન માટે)
  • ૧ કિલો- મીઠાઈ
  • ૧ કિલો- સીંગ-સાકરીયા (મીક્ષ)
  • ૧- અત્તરની શીશી
  • માતાજીનો શણગાર + સાડી
  • પંચામૃત
  • વસ્ત્ર
  • ૫- ધોતી
  • ૧- પીતાંબર
  • ૩- સાડી
  • ૧- મોટી ચૂંદડી
  • ૧૦- નાની ચૂંદડી
  • ૩- લાલ સ્થાપન
  • ૫- સફેદ
  • ૧- પીળુ
  • ૧- કાળુ
  • ૧- ગુલાબી
  • ૧- લીલુ
  • ૩- નેપકીન
  • વાસણ
  • ૯- કળશ
  • ૯- તરભાણા
  • ૨- પંચપાત્ર
  • ૨- આચમાની
  • ૧- કાંસાની થાળી
  • ધાન્ય
  • ૫ કિલો- ચોખા
  • ૩ કિલો- ઘઉં
  • ૧ કિલો- ચણાની દાળ
  • ૧ કિલો- મગની દાળ
  • ૧ કિલો- તુવેરની દાળ
  • ૧ કિલો- મગ
  • ૧કિલો- વાલ
  • ૧ કિલો- અડદ
  • ફુલહાર- ફ્રૂટ
  • ૧૦- ફુલહાર
  • ૩- ગુલાબના હાર
  • ૧ કિલો- પીળા છુટા ફુલ
  • ૧ કિલો- ગુલાબ, વેણી
  • ૫૧- કપુરી પાન / તુલસી પાન
  • આસોપાલવના તોરણ
  • ૧ કિલો- સફરજન
  • ૧ કિલો- કેરી
  • ૧ કિલો- દાડમ
  • ૫૦૦ ગ્રામ- મોસંબી
  • ૫૦૦ ગ્રામ- ચીકુ
  • ૫૦૦ ગ્રામ- દ્રાક્ષ
  • ૧ ડઝન- કેળા
  • તૈયાર રાખવુ
  • ૧૦ – થાળી
  • ૧૦ – વાડકી
  • ૧૦ – ચમચી
  • ૧૦ – બાજઠ
  • ૧૦ – પાટલો
  • ૨- ડૉલ
  • ૧- તપેલી
  • ૧૦૦- ઈંટો, માટી, ચુનો અથવા હવનકુંડ
  • ૧૩- આસન
  • ૧ નળી- ચોખ્ખુ પાણી
  • ૧- તલવાર
  • બ્રાહ્મણો માટે મધુપર્ક
  • વસ્ત્ર અથવા વાસણ