શ્રી૧|
|| શ્રી વાસ્તુપુરૂષય નમ્ : ||
વાસ્તુ યજ્ઞ
- ૮ – શ્રીફળ
- ૧૦૦ ગ્રામ અબીલ
- ૧૦૦ ગ્રામ ગુલાલ
- ૧૦૦ ગ્રામ સિંદૂર
- કંકુ ચંદનની ડબ્બી
- ૫ – નંગ જનોઈ
- ૫ – કપૂર ગોટી
- ૨ – બિલ્વફળ
- ૨ – નાડાછડી
- ૧ – કાચા સુતર ની દડી
- ૧ કિલો ગોળ
- ૫૦૦ ગ્રામ સાંકર
- ૭ – ટોપરા કાચલી
- ૨૫૦ ગ્રામ કાજુ
- ૨૫૦ ગ્રામ દ્રાક્ષ
- ૨૫૦ ગ્રામ બદામ
- ૨૫૦ ગ્રામ ખારેક
- ૨૫૦ ગ્રામ અંજીર
- ૨૫૦ ગ્રામ અખરોટ
- ૫૦ ગ્રામ તજ
- ૫૦ ગ્રામ લવીંગ
- ૫૦ ગ્રામ ઈલાયચી
- ૫૦૦ ગ્રામ – મોટી સોપારી
- ૫૦ – પડિયા
- ૫૦ – પાતરાળા
- ૧૦૦ ગ્રામ ગુગળ
- ૫૦ ગ્રામ- કમળ કાકડી
- ૫૦ ગ્રામ – સરસવ
- ૧- ધૂપ ની ડબ્બી
- ૫૦૦ ગ્રામ – જવ
- ૫૦૦ ગ્રામ – તલ
- ૧ કિલો- શુદ્ધ ઘી
- ૨૫- છાણા
- ૫ કિલો- કાષ્ટ (આંબાના લાકડા)
- રૂ, અગરબત્તી, માચીસ, કપૂર નુ પૅકેટ
- ૧ કિલો- મીઠાઈ
- ૧ કિલો- સીંગ-સાકરીયા (મીક્ષ)
- ૧- અત્તરની શીશી
- પંચામૃત
-
વસ્ત્ર
- ૪ – ધોતી
- ૧- પીતાંબર
- ૧ – સાડી
- ૨- લાલ સ્થાપન
- ૩- સફેદ
- ૧- પીળુ
- ૩- નેપકીન
-
વાસણ
- ૭ – કળશ
- ૭ – તરભાણા
- ૨- પંચપાત્ર
- ૨- આચમાની
- ૧- કાંસાની થાળી
- ૧ – નાની લોટી
- વાસ્તુ – ધ્રુવની મૂર્તિ
- પંચરત્નની પડીકી
-
ધાન્ય
- ૩ કિલો- ચોખા
- ૩ કિલો- ઘઉં
- ૧ કિલો- ચણાની દાળ
- ૧ કિલો- મગની દાળ
- ૧ કિલો- તુવેરની દાળ
- ૧ કિલો- મગ
-
ફુલહાર- ફ્રૂટ
- ૭ – ફુલહાર
- ૧ કિલો- પીળા છુટા ફુલ
- ૫૦૦ ગ્રામ – ગુલાબ
- ૫૧- કપુરી પાન / તુલસી પાન
- આસોપાલવના તોરણ
- ૫૦૦ ગ્રામ – સફરજન
- ૫૦૦ ગ્રામ – કેરી
- ૫૦૦ ગ્રામ – દાડમ
- ૨૫૦ ગ્રામ – મોસંબી
- ૨૫૦ ગ્રામ – ચીકુ
- ૨૫૦ ગ્રામ – દ્રાક્ષ
- ૧ ડઝન- કેળા
-
તૈયાર રાખવુ
- ૭ – થાળી
- ૭ – વાડકી
- ૭ – ચમચી
- ૭ – બાજઠ
- ૭ – પાટલો
- ૨- ડોલ
- ૧- તપેલી
- ૨૦- ઈંટો, માટી, ચુનો અથવા હવનકુંડ
- ૭ – આસન
- ૧ નળી- ચોખ્ખુ પાણી
- પરચૂરણ
-
બ્રાહ્મણો માટ મધુપર્ક
- વસ્ત્ર અથવા વાસણ