શ્રી૧|
||શ્રી ગણેશાય નમ્ : ||
જય રવિ – રાંદલ મા
- ( ) – શ્રીફળ
- કંકુ ચંદનની ડબ્બી
- અબીલ, ગુલાલ
- સિંદૂર, હળદર
- નાડાછડી
- ( ) નંગ – મોટી સોપારી
- ૨ નંગ જનોઈ
- ( ) – ટોપરા કાચલી
- ( ) ગ્રામ ડ્રાયફ્રુટ(કાજુ, દ્રાક્ષ, બદામ મીક્ષ)
- ( ) ગ્રામ તજ, લવીંગ, ઈલાયચી મીક્ષ
- ૨૫૦ ગ્રામ ગોળ
- ૧૦૦ ગ્રામ સાંકાર
- ૧૦૦ ગ્રામ ખારેક
- ( ) કીલો ઘઉં
- ( ) કીલો ચોખા
- ( ) કીલો મગ
- રૂ, અગરબત્તી, માચીસ
- દીવા માટે શુધ્ધ ઘી
- પંચામૃત
- માતાજીનો શણગાર + સાડી
- ૧ – કપૂર ગોટી
- ફુલહાર – ( )
- -: છુટાફુલ :-
- ( ) – પીળા ફુલ
- ( ) – ગુલાબ
- ( ) – વેણી
- ૧૫ – કપુરી પાન
- ધૂપ ની ડબ્બી, ધૂપિયુ
- કોલસા અથવા છાણા
- ૨ – સાડી માંડળી બાંધવા
- સુતરી માંડળી બાંધવા
- પ્રસાદ
-
તૈયાર રાખવુ
- ૫ – થાળી
- ૫ – વાડકી
- ૫ – ચમચી
- ૨ – નાની ડિસ
- ૩ – આસાન + શેતરંજી
- ૨ – નેપકિન
- ( ) – બાજઠ
- ( ) – પાટલો
- પૂજા માટે શુધ્ધ જળ