મા દુર્ગાનો આ યજ્ઞ ૩ દિવસ ચાલે છે. જેમા ૧૦૦ પાઠ કરીને ૧૦ પાઠનો હવન થાઈ છે. માતાજીનુ પાત્રા-સદન પ્રયોગ પણ લઈ શકાય છે. આ યજ્ઞ ૧૫ થી ૨૧ બ્રાહ્મણો દ્રારા સંપન્ન થાઈ છે. ઍવુ કેહવાય છે કે જે વ્યક્તિ ૧૦૦ ચંડીપાઠ કરે તો તેના ઉપર કદી કોઇ વાશિકરણ કે તંત્રિક વિદ્યા નો પ્રયોગ કરે તો પણ તે ભક્ત નુ કશુજ આમાંગળ થતુ નથી.